મિત્રો,
ગુજરાત પ્રદેશ આઈટી સેલ દ્વારા પોસ્ટર કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. જેના
ભાગરૂપે આપ સર્વ આઈટીના મિત્રો તેમજ ગુજરાતના સમસ્ત કોંગ્રેસીજનને આ પોસ્ટર કોમ્પીટીશનમાં
ભાગલેવા આમંત્રિત કરીએ છીએ.
પોસ્ટરની ફોરમેટ:-
પોસ્ટર કોમ્પીટીશનનો વિષય:- UPAયુપીએ સરકારની સિદ્ધીઓ (Achievement)
પોસ્ટર કોમ્પીટીશનની તારીખ :- ૧૫ ડિસે. ૨૦૧૩
પોસ્ટર કોમ્પીટીશનના વીજેતાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ
મોઢવાડિયાના હસ્તે સર્ટીફીકેટ આપવામાં આવશે તદઉપરાંત ચુનિંદા હરીફોને આઈટી સેલમાં જોડાવાનો
મોકો મળશે

No comments:
Post a Comment